ફ્લિપકાર્ટ વેબસાઇટ

  ફ્લિપકાર્ટ એક ભારતીય વેબસાઇટ છે. જે ઇલેક્ટ્રોનિક, ફેશન, હોમ જેવા વિવિધ ઉત્પાદનો વેચે છે. 

– વેબસાઇટ ડિઝાઇન સરળ અને આકર્ષક છે.

    જ્યારે વેબસાઈટ ખોલવામાં આવે છે ત્યારે તેમાં હોમ પેજ પર ઇલેક્ટ્રોનિક, ફેશન, હોમ જેવા વિવિધ ઉત્પાદનો જોવા મળે છે. હોમ પગે ની ટોચ પર એક સર્ચ બાર છે , જેનાથી મનપસંદ ઉત્પાદનો શોધી શકાય છે.હોમ પેજમાં વિવિધ શ્રેણી છે. 

ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ફ્લિપકાર્ટ પ્લસ વિશે માહિતી છે ,જે વધારાના લાભો વિશે માહિતી આપે છે. હોમ પેજ પર ગ્રાહક સેવા વિકલ્પ છે, જેનાથી સમસ્યા ઉકેલ થાય છે. હોમ પેજ પર લોગીન અને નોંધણી વિકલ્પ છે. 

   ફ્લિપકાર્ટ ઉત્પાદન ના ભાવ પોસાય તેવા છે. ઘણી ડીલ્સ અને ઓફર્સ ઉપલબ્ધ છે. વપરાશકર્તા ને તેમની ખરીદી પર ડિસ્કાઉન્ટ અને કેશ બેક મળે છે. ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ફ્લિપકાર્ટ પ્લસ ની માહિતી થી વધારા ના લાભ મેળવી શકાય છે.

      ફ્લિપકાર્ટ ઉત્પાદન ના ભાવ સસ્તા છે, અને ઘણી વખત ડીલ અને ઓફર્સ ઉપલબ્ધ છે. વપરાશકર્તા ને તેમની ખરીદી પર ડિસ્કાઉન્ટ અને કેશ બેંક મળે છે . 

       બહુવિધ ડિલિવરી વિકલ્પો ઉપલબ્ધ છે. જેમ કે ,

1. સ્ટાન્ડર્ડ ડિલિવરી 

2. એક્સપ્રેસ ડિલિવરી 

3. તે જ દિવસે 

4. ના કોસ્ટ E M I 

5. કેશ અને ડિલિવરી 

6. ફ્લિપકાર્ટ પિક અપ 

7. ફ્લિપકાર્ટ એક્સપ્રેસ પિક અપ 

 સમસ્યા ન ઉકેલ માટે ફ્લિપકાર્ટ ની ગ્રાહક સમસ્યા નો સંપર્ક કરી શકાય છે જેની પણ ઘણી રીતો છે. 

       

 
આ એક વસ્તુ ખરીદવા માટે તેમાં ખરીદવા માટે ડેબિટ કાર્ડ ,ક્રેડિટ કાર્ડ વગેરે થી ખરીદવા તથા ડિલિવરી માટે લોકેશન સિલેક્ટ કરી મેળવી શકાય છે. 

ફ્લિપકાર્ટ માં મદદ કેન્દ્ર છે જેમાં કોઈ નવા GST ફેરફારો, પોતાના ઓર્ડર મેનેજ કરવા , રીટર્ન અને રિફંડ માં મદદ અને અન્ય સમસ્યા ન મદદ અને વેચનાર નો સંપર્ક આપેલો છે.

Comments

Popular posts from this blog

Doms વેબસાઇટ

ગામડાની શાંતિ અને શહેરની સુખ સુવિધા