ફ્લિપકાર્ટ વેબસાઇટ
ફ્લિપકાર્ટ એક ભારતીય વેબસાઇટ છે. જે ઇલેક્ટ્રોનિક, ફેશન, હોમ જેવા વિવિધ ઉત્પાદનો વેચે છે. – વેબસાઇટ ડિઝાઇન સરળ અને આકર્ષક છે. જ્યારે વેબસાઈટ ખોલવામાં આવે છે ત્યારે તેમાં હોમ પેજ પર ઇલેક્ટ્રોનિક, ફેશન, હોમ જેવા વિવિધ ઉત્પાદનો જોવા મળે છે. હોમ પગે ની ટોચ પર એક સર્ચ બાર છે , જેનાથી મનપસંદ ઉત્પાદનો શોધી શકાય છે.હોમ પેજમાં વિવિધ શ્રેણી છે. ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ફ્લિપકાર્ટ પ્લસ વિશે માહિતી છે ,જે વધારાના લાભો વિશે માહિતી આપે છે. હોમ પેજ પર ગ્રાહક સેવા વિકલ્પ છે, જેનાથી સમસ્યા ઉકેલ થાય છે. હોમ પેજ પર લોગીન અને નોંધણી વિકલ્પ છે. ફ્લિપકાર્ટ ઉત્પાદન ના ભાવ પોસાય તેવા છે. ઘણી ડીલ્સ અને ઓફર્સ ઉપલબ્ધ છે. વપરાશકર્તા ને તેમની ખરીદી પર ડિસ્કાઉન્ટ અને કેશ બેક મળે છે. ફ્લિપકાર્ટ વેબસાઇટ પર ફ્લિપકાર્ટ પ્લસ ની માહિતી થી વધારા ના લાભ મેળવી શકાય છે. ફ્લિપકાર્ટ ઉત્પાદન ના ભાવ સસ્તા છે, અને ઘણી વખત ડીલ અને ઓફર્સ ઉપલબ્ધ છે. વપરાશકર્તા ને તેમની ખરીદી પર ડિસ્કાઉન્ટ અને કેશ બેંક મળે છે . બહુવિધ ડિલિવરી વિકલ્પો ...